જો $z_1 = a + ib$ અને $z_2 = c + id$ એ બે સંકર સંખ્યાઓ છે કે જેથી $| z_1 | = | z_2 |=1$ અને  $R({z_1}\overline {{z_2}} ) = 0$, હોય તો સંકર સંખ્યાઓ $w_1 = a + ic$ અને  $w_2 = b + id$ માટે 

  • A

    $|w_1 |=1$

  • B

    $|w_2 |=1$

  • C

    $R({w_1}\overline {{w_2}} ) = 0$

  • D

    આપેલ તમામ 

Similar Questions

જો $z_{1}=2-i, z_{2}=1+i,$ તો $\left|\frac{z_{1}+z_{2}+1}{z_{1}-z_{2}+1}\right|$ શોધો. 

જો $z = x + iy$ હોય તો $|z - 5|$ = . . . .

જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા હોય તો $|{z_1} - {z_2}|$ = . ..

જો $arg\,z < 0$ તો $arg\,( - z) - arg\,(z)$ = . . .

  • [IIT 2000]

જો $z = x + iy\, (x, y \in R,\, x \neq \, -1/2)$ , હોય તો $z$ ની કેટલી કિમતો માટે ${\left| z \right|^n}\, = \,{z^2}{\left| z \right|^{n - 2}}\, + \,z{\left| z \right|^{n - 2}}\, + \,1\,.\,\left( {n \in N,n > 1} \right)$ થાય